નર્સિંગ માંરજીસ્ટ્રેશન માટે આજે છેલ્લો દિવસ ફિઝ્યોથેરપી, નર્સિંગ , ઓકયુપેશનલ થેરપી, ઓરથોપેડિકસ ની બેઠકો પર પ્રવેશ માટે ના રજીસ્ટ્રેશન નો ગુરુવારે અંતિમ દિવસ છે. પેરા મેડિકલની 17,000થી વધુ બેઠકો પ્રવેશ માટે મંગલ વાર સુધી માં 32500 પિન અપાઈ છે . જયારે બુધવાર સુધીમા 30,971 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન નું થયું છે.જયારે 26225 વિદ્યાર્થીએ ડોકયુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે.
મેડિકલ કોલેજ માં આ વર્ષે ગવર્મેન્ટ ક્વોટામાં 80 હજાર મેનેજમેન્ટ ક્વોટામાં એક લાખ નો ફી વધારો #eduCT#eduCTApp#Gujarat#Medical#collage
સુધારા વધારા સાથે નું મેડિકલ માટે નું ફાઇનલ મેરીટ લિસ્ટ આજે જાહેર થશે #eduCT#eduCTApp#Medical#Merit#Gujarat
ગુજરાત મેડિકલ કોલેજ ની કુલ બેઠકો વધી ને 5140 થઇ NHL અમદાવાદ , સુરત મ્યુન્સિપલ કોર્પોરેશન કોલેજ ગાંધીનગર વડોદરા હિંમતનગર જૂનાગઢ અમદાવાદ વડનગર વલસાડ દરેક GMERS તેમજ પાટણ બનાસ મેડિકલ કોલેજ પાલનપુર અને ઝાયડસ મેડિકલ કોલેજ અને દાહોદ મેડિકલ કોલેજ આ તમામ માં બેઠકો 150 ની જગ્યા એ વધી ને 170 કરાઈ #eduCT#eduCTApp#Gujarat#Medical#EWS#Seat
આજે સાંજે મેડિકલ ની એડમિશન કમિટી દ્વારા મેરીટ લિસ્ટ જાહેર થશે ત્યાર બાદ ચોઈસ ફિલિંગ રાઉન્ડ ચાલુ કરાશે
28 જૂન થી 5 જુલાઈ સુધી ચાલશે EWS સાથે એમટેક ની 7629 સીટો છે
કુલ 29752 સીટો ભરાઈ 35460 સીટો ખાલી ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાત અને સોંરાષ્ટ્ર ની 13531 પૈકી માત્ર 502 સીટો ભરાઈ બાકી 13029 સીટો ખાલી18 કોલેજ ની 7800 સીટો પર ટોટલ અલોંર્ટમેન્ટ સો ટકા સીટો ભરાઈ એક પણ બેઠક ખાલી નથી રઇ , મોટા ભાગ ની સરકારી ઇજનેરી કોલેજો 3 કોલેજો માં એક પણ અલોંર્ટમેન્ટ નથી થયું તમામ સીટો ખાલી 18 કોલેજ ને પુરા 10 વિદ્યાર્થીઓ નથી મળ્યા 15 કોલેજ ને પુરા 50 વિદ્યાર્થીઓ નથી મળ્યા સૌવથી વધુ ખાલી સીટો મિકેનિકલ બ્રાન્ચ અને સિવિલ બ્રાન્ચ માં કોમ્પ્યુટર ઇજનેરી માં સૌવથી વધુ અલોંર્ટમેન્ટ વાસ્તવિક ચિત્ર વિદ્યાર્થીઓ ના કોલેજ રિપોર્ટિંગ પછી સામે આવશે
ડિપ્લોમા ઇજનેરી નું 28 મીએ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાશે કુલ 150 કોલેજ ની 61830 બેઠકો માટે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરાશે ડિપ્લોમા ઇજનેરી પ્રથમ વર્ષ માટે કુલ 43302 વિદ્યાર્થીઓ એ રજીસ્ટ્રેશન કરાવેલ છે
મેડિકલ ડેન્ટલ માટે પ્રોવિઝનલ લિસ્ટ 1 લી જુલાઈ એ મુકાશે મેડિકલ ની 4650 , ડેન્ટલ ની 1155 હોમિયોપેથી ની 3525 આયુર્વેદિક ની 1780 અને નેચરોપથી ની 30 બેઠકો આ તમામ બેઠકો નિત ના મેરીટ આધારે ભરશે 28544 વિદ્યાર્થીઓ એ પિન લીધેલા છે જેમાં 21537 એ રજિસ્ટ્રેટિશન કરાવેલ છે અને 12955 એ ડોકયુમેન્ટ્સ વેરીફાઈ કરાવેલ છે
ધો.12 સાઇન્સ માં બોર્ડ ની પરીક્ષા માં 50 ટકા એમસીક્યુ 50 ટકા થિયરી પુછાશેમાર્ચ 2020 ની પરીક્ષા માં સુધારો અને અમલ લાગુ હવે પૂર્વવત માર્ચ 2019 મુજબ આ વર્ષે પરીક્ષા લેવાશે પહેલા નિર્ણય 80 ટકા સબ્જેકટીવ 20 ટકા ઓબ્જેકટીવ હતા જે NCERT મુજબ હતા વાલી મંડળ ની રજૂઆત ને લઇ બોર્ડ નો નિર્ણય હવે કોર્સ NCERT પણ પરીક્ષા ગુજરાત બોર્ડ પદ્ધતિ થી લેવાશે2100 સ્કૂલ ના 1.25 લાખ વિદ્યાર્થીઓ ને ફાયદોવિદ્યાર્થીઓ ને ટેંશન ઓછું થશે ને જેઈઈ અને નીટ માં ફાયદો થશે અને સાઇન્સ નું પરિણામ ઉંચુ આવશે એવી ગુજરાત બોર્ડ ની ધારણા
MBBS માં EWS ની સીટો વધારવા MCI એ 28 મી સુધી મુદત લંબાવી
મેડિકલ માં 24840 વિદ્યાર્થીઓ એ રજિસ્ટ્રેશન કરાવ્યું મેડિકલ અને ડેન્ટલ માં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કુલ 28536 પિન વેચાયેલાજેમાં 7204 પિન ઓનલાઇન વેચાયેલાકુલ 24840 વિદ્યાર્થીઓ એ રજિસ્ટ્રેશન કરાવ્યું છે જેમાં થી 23591 એ ડોકયુમેન્ટ વેરિફિકેશન કરાવી લીધા છે મેરીટ લિસ્ટ હવે જાહેર કરવા માં આવશેઆ વર્ષે કુલ 35 હજાર વિદ્યાર્થીઓ નીટ માં ઉતીર્ણ થયા છે EWS માં માત્ર 100 સીટો જ વધારે આવી #NEET#Medical#Admission#Registartion#eduCT#eduCTApp#Dental#EWS#Gujarat
ગુજરાત મેડિકલ પ્રવેશ પ્રક્રિયા માં 13760 વિદ્યાર્થીઓ નું રજીસ્ટ્રેશન 21229 પિન વેચાયા બાદ તેમાંથી 13760 વિદ્યાર્થીઓ નું રજીસ્ટ્રેશન 4186 વિદ્યાર્થીઓ એ તો ડોક્યુમેન્ટ્સ વેરિફિકેટીશન પણ કરાવી લીધું
JEE- મેઇન્સ માં બોનસ માર્ક્સ ની શક્યતાઓ NTA એ નકારી હાઇકોર્ટ માં NTA એ જવાબ આપ્યો ગુજરાતી માધ્યમ માં 2 ઓપ્શન માં ભૂલ નો મામલોNTA દવારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે ગુજરાતી માં ભૂલ હોઈ તો પણ ફાઇનલ ઇંગલિશ પેપર જ ગણાશે જે મુજબ અંગ્રેજી પેપર માં કોઈ ભૂલ નથી #eduCT#eduCTAPP#NTA#JEE#Ans
IIT,NIT,IIIT, માં પ્રવેશ માટે જોસા ના પોર્ટલ પર રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા શરૂ 27 મી જૂન એ પ્રથમ રાઉન્ડ નું એનરોલમેન્ટ જાહેર કરવામાં આવશેઇજનેરી સહીત ના કોર્સ માટે આ વર્ષે 39425 બેઠકો માટે 7 રાઉન્ડ યોજવા માં આવશે#eduCT#eduCTApp#IIT#NIT#IIIT#JoSAA#Admission#jee#JEEADVANCED
https://josaa.nic.in/counseling/root/Candidatelogin.a
મેડિકલ ડેન્ટલ માં ઓલ ઇન્ડિયા ક્વોટા ની બેઠકો માટે 19 મી થી રજિસ્ટ્રેટિશન 19 થી 24 સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન રજિસ્ટ્રેટિશન અને ચોઈસ ફીલિંગ કરી સક્સે 25 મી એ ચોઈસ લોક કરવાની રહેશે 27 મી એ ઓનલાઇન સીટ અલોંર્ટમેન્ટ જાહેર થશે વિદ્યાર્થીઓ ને મળેલ પ્રવેશ માટે 28 જૂન થી 3 જુલાઈ ની વચ્ચે કોલેજ માં રિપોર્ટિંગ કરવાનું રહેશે
મેડિકલ માં પ્રવેશ માટે આજ થી રજીસ્ટ્રેશન શરુ 24 મી તારીખ સુધી વેરિફિકેશન ધો.12 સાઇન્સ પછી ના MBBS, BDS, BHMS, BAMS અને નેચરોપથી સહીત ના 5 કોર્સ માં નીટ ના આધારે પ્રવેશ થઇ છે સરકાર ની પ્રવેશ સમિતિ દ્વારા 17 મી થી પિન વિતરણ અને રજીસ્ટ્રેશન શરુ થશે પિન એક્સિસ બેન્ક અથવા ઓનલાઇન પણ લઇ શકાશે 23 મી સુધી રજીસ્ટ્રેશન ચાલશે અને 24 મી એ હેલ્પ સેન્ટર ખાતે ડોકયુમેન્ટ વેરિફિકેશન થશે પિન ઓનલાઇન લેવા નીચે ની લિંક પર ક્લિક કરો http://medadmgujarat.ncode.in/UG/Index.aspx
JEE Advanced 2019 Result: Statistics • • Total number of qualified boys in JEE Advanced 2019: 33349 • Total number of qualified girls in JEE Advanced 2019: 5356 • Total number of qualified general (GE) candidates in JEE Advanced 2019: 15566 • Total number of qualified general (GEN-EWS) candidates in JEE Advanced 2019: 3636 • Total number of qualified OBC-NCL candidates in JEE Advanced 2019: 7651 • Total number of qualified SC candidates in JEE Advanced 2019: 8758 • Total number of qualified ST candidates in JEE Advanced 2019: 3094#eduCT#eduCTApp#JEEADVANCED#Results#Analysis#Highligts#AIR
EE-એડવાન્સ-2019 નું પરિણામ જાહેર આઈ આઈ ટી રૂરકી દ્વારા પરિણામ જાહેર કરાયું કાર્તિકેય ગુપ્તા 346 માર્ક્સ સાથે પ્રથમ એર-1જી એડવાન્સ-2019 નું પરિણામ જોવા નીચે ની લિંક પાર ક્લિક કરો https://josaa.nic.in/Jeeadvanced_res…/…/authcandwithdob.aspx #eduCT#eduCTApp#JEEAdvanced#Results#AIR
રાજ્ય ની 250 બેઠક ધરાવતી સરકારી મેડિકલ કોલેજ માં EWS નો લાભ નહિ ચાલુ શૈક્ષણિક વર્ષે MBBS માં 10 ટકા બેઠકો માટે નિર્ણય સુરત જામનગર અમદાવાદ ની સરકારી મેડિકલ કોલેજો માં લાભ નહિ મળે
એઇમ્સ-2019 નું પરિણામ જાહેર પરિણામ જોવા નીચે ની લિંક ક્લિક કરો https://www.aiimsexams.org/#eduCT#eduCTApp#AIIMS#Result
નવી તારીખો ટૂંક સમય માં વેબસાઈટ પર જાહેર કરવા માં આવશે
ઘણા વર્ષો પછી ઇજનેરી શાખા માં મેરીટ માં પ્રથમ ક્રમે એ વિદ્યાર્થીની આવીભાવનગર ની સરદાર પટેલ શાળા માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની માણેક નિધિ એ સમગ્ર ગુજરાત માં પ્રથમ ક્રમે મેરીટ મેળવ્યો છે 99.99 મેરીટ માર્ક સાથે માણેક નિધિ એ જ્વલંત સફળતા મેળવી ભાવનગર અને સરદાર પટેલ સાઇન્સ વિભાગ નું નામ રોશન કર્યું છે
ઇજનેરી માં 33164 નો સમાવેશ ગત વર્ષ કરતા ઘટાડો કુલ 5000 બેઠકો નો ઘટાડો 38000 પાસ થયેલા જેમાં થી 33781 નોંધાયેલા જેમાં 33164 ને મેરીટ માં સમાવેલા ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી માં 15529 નોંધાયેલા પૈકી 15336 ને મેરીટ માં સમાવેલા ઇજનેરી માં 16 જૂન અને ફાર્મસી માં 18 જૂન થી ચોઈસ ફીલિંગ કરી શકાશે
NEET result 2019: NTA to declare NEET results today at ntaneet.nic.in
JEE Advanced official ans.key released visit link to see ans.key#eduCT#eduCTApp
https://jeeadv.ac.in/
NTA દવારા જાહેર કરાઈ દેશભર માં 1519375 વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી છે ગુજરાત માંથી 80000 વિદ્યાર્થીઓ નોંધાયેલા આન્સર કી ને 29-05-19 થી 31-05-19 સુધી ચેન્જ કરી શકાશે આ વર્ષે હિન્દી મીડીયમ બાદ ગુજરાતી મીડીયમ સૌથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયેલા
ધો.12 સાઇન્સ ના 3 અને 4 સેમેસ્ટર માં એક કે બે વિષય માં નાપાસ વિદ્યાર્થીઓ ની અંતિમ વાર પૂરક પરીક્ષા લેવાશે
ડિપ્લોમા ની 12000 બેઠક વધી
10 ટકા EWS રિઝર્વેશન થી MBBS ની 914 બેઠકો નો વધારો થશે ઓબીસી એસટી એસસી રિઝર્વેશન ને અસર ના થાઇ તેવી રીતે 22 થી 25 ટકા બેઠક નો વધારો કરાયો મેડિકલ સાથે પેરા મેડિકલ માં પણ 6809 બેઠક નો વધારો કરવા મા આવ્યો
ડિગ્રી ઇજનેરી માં 34 હજાર પિન ના વેચાણ સામે 25 હજાર નું રજિસ્ટ્રેશન 4 જૂન સુધી રજિસ્ટ્રેશન કરી શકાશે ફાર્મસી માં 13882 પિન વેચાણ સામે 9968 પિન નું રજિસ્ટ્રેશન
ધો.12 કોમર્સ નું પરિણામ જાહેર થયા બાદ બીકોમ બીબીએ બિસિએ સહીત ના કોર્સ માટે આજથિ રજીસ્ટ્રેશન શરુ 3-06-19 સુધી કરી શકાશે
આજે દેશભર માં JEE-એડવાન્સ ની પરીક્ષા ગુજરાત ના 8 હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે દેશભર માં થી 1.8 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે 14 જૂને પરિણામ જાહેર થવાની શક્યતા
ગઈકાલે AIIMS-UG 2019 ની પરીક્ષા લેવાઈ
ધો.12 સામાન્ય પ્રવાહ નું આવતી કાલે પરિણામ #eduCT#eduCTApp
છેલ્લા 30 વર્ષ માં આ વર્ષે સૌથી વધુ ગેરરીતિ ના કેસ સુરત કેન્દ્ર નું પરિણામ સૌથી વધુ A-1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ પણ સુરત ના રિચેકીંગ માટે 31 મી મેં સુધી અરજી કરી શકાશે
ગુજરાત યુનિવર્સિટી દવારા બી એસ સી નો બીજો અને ત્રીજો પ્રવેશ રાઉન્ડ યોજવા માં આવશે
27 મી એ ફાઇનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવશે
ડિગ્રી ઇજનેરી ના પ્રવેશ માટે ના પ્રથમ દિવસે જ 21 હજાર પિન નું વિતરણ
150 કોલેજો માં 60 હજાર સીટો માટે પ્રક્રિયા
ઓલ ઇન્ડિયા ક્વોટા માં 15 ટકા માં પ્રવેશ માટે નિત ફરજીયાતસ્ટેટ ક્વોટા માં ગુજકેટ આધારે એડમિસન થશે ગુજરાત રાજ્ય ની વેટેનરી કોલેજ માં ગુજકેટ આધારે પ્રવેશ મળશે
પરિણામ 66.97 ટકા જાહેર સુરત કેન્દ્ર નું સૌથી વધુ પરિણામ જાહેર 79.63 ટકા સાથે 99 થી વધુ પરસનટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓ ની સંખ્યા 8384 અને 90 થી ઉપર ધરાવતા 85609 આ-1 ગ્રેડ પ્રાપ્ત કરતા 4974 અને આ-2 પ્રાપ્ત કરતા 3237511 લાખ જેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપેલી
10 વાગ્યા સુધી માં માર્કશીટો મળી જશે સ્કૂલ માંથી રાજ્ય ના 81 ઝોન 925 કેન્દ્ર માં 11.59 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપેલી ગત વર્ષ કરતા વેલુ પરિણામ
આ વર્ષે રાજ્ય માં 4 ડિપ્લોમા અને 4 ફાર્મસી સહીત નવી 8 ટેક્નિકલ કોલેજ વધી
ડિગ્રી ફાર્મસિ માં હવે 12 પાસ ને પ્રવેશ મળશે પેલા 45 ટકા ફરજિયાત હતા પિન વિતરણ અને રજીસ્ટ્રેશન 20 મે થી 4 જૂન સુધી (ઇજનેરી ) ફાર્મસિ 21 મેં થી 4 જૂન સુધી આર્કિટેક્ચર માં ગણિત સાથે પાસ થયેલા ને જ પ્રવેશ, ઓછામાં ઓછા 50 ટકા હોવા જરૂરી ડિપ્લોમા ના વિદ્યાર્થીઓ પણ માન્ય ગણાશે ડિગ્રી ઇજનેરી ની પ્રવેશ પ્રક્રિયા માં 10 ટકા એઝ નો અમલ થશે તમામ ફોર્મ ઓનલાઇન ભરવા રાજ્ય માં 84 સેન્ટરો છે સરકાર ના જે વિના મુલ્યે ફોર્મ ભરી આપશે
આજે પી જી મેડિકલ કોલેજ માં રૂબરૂ પ્રવેશ પ્રક્રિયા પેલા 3640 વિધાર્થીઓ પાસ થયેલા જેમાં 3 રાઉન્ડ માં એડમિસન કરવા માં આવેલા હાલ નવા પરિણામ થી ખાલી પડેલી 129 બેઠકો માં પ્રવેશ પ્રક્રિયા શરુ #NEETPG
વિદ્યાર્થીઓ વધુ સારી રીતે તૈયારિ કરે એ માટે પ્રશ્ન બેન્ક તૈયાર કરવામાં આવશે
JEE-ના પેપર માં ફિઝિક્સ અને ગણિત ના સવાલ માં ભૂલ હોવાનું જણાવી તમામ ને ગ્રેસ માર્ક્સ આપવા હાઈકોર્ટ માં રિટ કરવા માં આવી હાઈકોર્ટ એ NTA અને કેન્દ્ર સરકાર ને નોટીસ આપી વધુ સુનાવણી 20 મેં ના રોજ રાખી ગુજરાતી ભાષા ના પેપર માં આ ભૂલ છે તેવી પિટિશન દાખલ
બોર્ડ એ પોતાનો એક વિષય વાળો નિર્ણય ફેરવી બે વિષય કર્યો આ નિર્ણય થી અંદાજિત 10000 વિદ્યાર્થીઓ ને ફાયદો થશે #eduCT
89060 વિદ્યાર્થીઓ પાસ થયા અને 34800 વિદ્યાર્થીઓ નાપાસ થયા 1 થી વધુ વિષય માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ આ વર્ષે પૂરક પરીક્ષા નાઈ આપી શકે કેમેસ્ટ્રી વિષય માં સૌથી વધુ નાપાસ વિદ્યાર્થીઓ છેલ્લા 7 વર્ષ નું સૌથી નબળું પરિણામ એ -1 ગ્રેડ વાળા વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતા વધુ કુલ 254 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ વાળા વિદ્યાર્થીઓ ગત વર્ષ કરતા વધી 3690 થયા #eduCT#eduCTApp
રાજ્ય ની 137 ઇજનેરી કોલેજ ની 60937 જેટલી સીટો માટે અને ડિગ્રી અને ડિપ્લોમા ની 80 કોલેજ ની 5795 બેઠકો માટે 21 મી થી રજીસ્ટ્રેશન શરૂ થશે વેબસાઈટ પાર તમામ માહિતી ઉપલબ્ધ થશે https://gujacpc.nic.in/RegSys/Candidate/Default.aspx
પરિણામ જોવા અત્યારે નીચે ની લિંક પાર ક્લિક કરો http://www.gseb.org/
https://m.facebook.com/story.php?story_fbid=1134714553381625&id=536851329834620https://m.facebook.com/story.php?story_fbid=1134714553381625&id=536851329834620
થોડા સમય માં નીટ ની આન્સર કી એજ્યુસિટી દવારા મુકવા માં આવશે....પેજ વિઝિટ કરતા રહો...
ગુજકેટ માં 4 માર્ક્સ નો ગ્રેસ મળશે
CBSE માં આજ થી ધો 12 ની ગુણ ચકાસણી ની અરજી કરી શકાશે
જેમાં ત્રણ કેન્દ્રો રાજકોટ ના અને એક કેન્દ્ર સુરત નું નીચે ની લિંક પાર ક્લિક કરી જાણો એ ક્યાં કેન્દ્રો છે
http://gujaratsamacharepaper.com/epaper.php…
બીએસી માટે પિન 6 એ ઓનલાઈન મળશે
દેશ ની ખાનગી સ્કૂલો નું પરિણામ સરકારી સ્કૂલો ની સરખામણી એ ઘણું નબળું અમદાવાદ મા બોપલ ની તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલ નો હેતવ પાંડે 98.2% સાથે અમદાવાદ માં પ્રથમ
83.40 % વિદ્યાર્થીઓ પરીક્ષા માં પાસ થયા
અંદાજિત 13 લાખ વિદ્યાર્થીઓ એ દેશભર માંથી પરીક્ષા આપેલ
હંસિકા શુક્લા અને કરિશ્મા અરોરા નામ ની વિદ્યાર્થીનીઓ એ ટોપ કર્યું
499/500 મેળવ્યા
ત્રણ વિદ્યાર્થીઓ એ 498/500 મેળવી બીજા સ્થાન ઉપર
પરિણામ જોવા નીચે ની લિંક પાર ક્લિક કરો
વહેલી સવારે 8 વાગે બોર્ડ ની વેબસાઈટ પર પરિણામ મૂકી દેવા માં આવશે
અમદાવાદ નો પાર્વીક દવે દેશ માં 60 માં રેન્ક ઉપર
પરિણામ સાથે આન્સર કી પણ જાહેર કરવામાં આવેલી છે
પ્રથમ અને બીજા તબક્કા નું કોમન મેરીટ પણ જાહેર કરવામાં આવેલું છે
ટોપ 24 રેન્કર્સ ને 100 પેર્સેન્ટાઈલ
બંને પરીક્ષા આપનાર 297932 વિદ્યાર્થીઓ સ્કોર સુધારવા માં સફળ
JEE એડવાન્સ માટે કટ ઑફ સ્કોર કોમન માટે 89
EWS માટે 78 ઓબીસી માટે 74 એસસી માટે 54 એસટી માટે 44 નો સ્કોર કટ ઓફ માટે નક્કી કરાયો
પરિણામ અને આન્સર કી જાણવા નીચે ની લિંક પાર ક્લિક કરો
https://jeemain.nic.in/webinfo/Public/Home.aspx
#JEE
#JEEADVANCE
#RESULT
#NTA
#CUTOFF
#eduCT
#eduCTApp
ગુજરાત બોર્ડ એ ગુજકેટ ની આન્સર કી જાહેર કરી
ફિઝિક્સ અને મેથ્સ માં 2 પ્રશ્નો માં ભૂલ હોવાથી ચારેય વિકલ્પ સાચા ગણાશે
એન્જીનીરીંગ -ફાર્મસી પ્રવેશ માટે ની ગુજકેટ ગત 26 તારીખે લેવાયેલી જે 1.32 લાખ થી વધુ વિદ્યાર્થીઓ એ આપેલ
2 જી મે સુધી વિદ્યાર્થીઓ આન્સર કી ચેલેન્જ કરી સક્સે
1 પ્રશ્ન દીઠ 500 રૂપિયા ચાર્જ રહેશે,રજુઆત સાચી ઠરશે તો ફી પરત મળશે , રજૂઆત ફક્ત ઈ -મેલ દ્વારા થશે
આન્સર કી જોવા નીચે ની લિંક પાર ક્લિક કરો
http://203.77.200.35/…/Provisional%20GUJCET%20KEY%202019.pdf
http://203.77.200.35/gseb/
#GUJCET
#ANSKEY
#GUJCET2019
#Official
ભૌતિક વિજ્ઞાન / રસાયણ વિજ્ઞાન 10 થી 12 વાગે જીવ વિજ્ઞાન 1 થી 2 વાગે ગણિત 3 થી 4 વાગે લેવાશે તમામ વિદ્યાર્થીઓ ને એજયુસીટી તરફ થી બેસ્ટ ઓફ લક ફોર ગુજકેટ એક્ઝામ
પ્રથમ રાઉન્ડ જ ઓનલાઇન થશે પ્રથમ સેન્ટ્રલાઇઝ રાઉન્ડ બાદ ખાલી બેઠકો જે તે કોલેજો મેરીટ આધારે ઓફલાઈન ભરશેઅંદાજિત 1 લઈ મે થી પિન વિતરણ રજીસ્ટ્રેશન ની શક્યતા બોર્ડ ના પરિણામ પેહલા વિદ્યાર્થી માર્ક્સ વગર રજીસ્ટ્રેશન કરી સક્સે
પીજી મેડિકલ ની ગુજરાત માં હાલ 61 બેઠક નો વધારો
બેઠકો ખાલી રહેતા કેન્દ્ર સરકારે 25 પરસનટાઈલ ઘટાડી નવું પરિણામ જાહેર કર્યું બીજા રાઉન્ડ માં હવે 26 મી સુધી ચોઈસફીલિંગ કરી શકાશે પીજી ડેન્ટલ ના વિદ્યર્થિઓ માટે આજથી રજીસ્ટ્રેશન
ગત વર્ષ કરતા 14 ટકા વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે 15.19 લાખ વિદ્યાર્થીઓ નુંરજીસ્ટ્રેશન થયું કેન્દ્ર સરકાર ની એજન્સી નતા દ્વારા નીટ લેવા માં આવશે મહારાષ્ટ્ર માં સૌથી વધુ 2.19 લાખવિદ્યાર્થીઓ નું રજીસ્ટ્રેશનગુજરાત માં 75 હાજર વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશનગુજરાત માં ગત વર્ષ ની સરખામણી એ ગુજરાત બોર્ડ માં આવર્ષે બી ગ્રુપ ના 12 હજાર વિદ્યાર્થીઓ વધારે છે ગત વર્ષે 100 પેર્સેન્ટાઈલ સાથે 675 માર્ક્સ સાથે હાઈએસ્ટ સ્કોર હતો
બંને તબક્કા મા મળી ને 18 લાખ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી છે JEE એડવાન્સ માટે 2.45 લાખ વિદ્યાર્થીઓ ક્વોલિફાય કરવા માં આવશે કટ ઑફ ઉંચુ જવાની શક્યતાઓ
26 મી સુધી ચાલશે રાજ્ય માં 377 કેન્દ્રો પર લેવાશે 1,57,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ડિપ્લોમા મેથ્સ વિષય અને 50 ટકા સાથે પાસ કર્યું હોવું જરૂરી
આવતી કાલ થી CBSE ની ધો 12 અને ધો 12 ની બોર્ડ ની પરીક્ષા દેશભર માં શરૂ થશે નવા નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ એ હોલ ટિકિટ પર વાલી ની સહી ફરજિયાત લેવી પડશે
MCI દ્વારા ગુજરાત માં નવી મેડિકલ કોલેજ ને મંજૂરી 150 બેઠકો વધશે
ધો. 12 સાઇન્સ ની પ્રેક્ટિકલ પરીક્ષા ના માર્ક્સ તે જ દિવસે અપલોડ કરવાની બોર્ડ ની સૂચના
કટ ઓફ ખુબ ઉંચુ જવાની સંભાવના ગત વર્ષ કરતા 2 લાખ કરતા વધુ ઉમેદવારો વધુ નોંધાયા 50 પર્સેન્ટાઇલ પ્રમાણે વધુ ઉમેદવારો પાસ ગુજરાત માં પણ મેરીટ ઉંચુ જશે #eduCT#eduCTApp
પેરા મેડિકલ માં 280 ખાલી પડેલી સરકારી બેઠકો માટે 18 મી થી રૂબરૂ પ્રવેશ પ્રક્રિયા #eduCT#eduCTApp
પીજી નિટ માટે 1.49 લાખ થી વધુ વિદ્યાર્થીઓ નું રજીસ્ટ્રેશન ગત વર્ષ કરતા 22 હાજર થી વધુ ફોર્મ ભરાયા કુલ 35000 થી વધુ મેડીકલ ની બેઠકો માટે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે #eduCT#eduCTApp
ધો. 10 અને ધો. 12 માં આ વર્ષે પરીક્ષા આપવા વાળા વિદ્યાર્થીઓ ની સંખ્યા વધશે હજુ સુધી આંકડો 17.50 લાખ ને પાર#eduCT#eduCTApp
30 મી માર્ચ ના રોજ ગુજકેટ લેવાશે 150000 થી વધુ સાયન્સ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી શક્યતા જૂની સેમેસ્ટર પદ્ધતિ ના વિદ્યાર્થી ઓ ને અંતિમ તક #eduCT#eduCTApp
મેડિકલ અને ડેન્ટલ માં પ્રવેશ માટે નીટ ના ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 30 #eduCT
ડિગ્રી અને ડિપ્લોમા માં પાસિંગ માર્ક 28 ના બદલે 23 રહેશે GTU#eduCT#eduCTApp
MBBS માં ટ્રાન્સફર માઇગ્રેશન માટે હવે નીટ ના માર્ક્સ ગણાશે #eduCT#eduCTApp
આગામી માર્ચ 2019 ની ધો. 12 સાયન્સ ની પરીક્ષા માટે ના ફોર્મ 23-11 અને લેઇટ ફી 250 સાથે 3-12-2018 સુધી રહેશે ત્યાર બાદ કોઈ પણ સંજોગો માં ફોર્મ સ્વીકાર્ય નથી ફોર્મ માં સુધારો વધારો પણ તા.3-12-19 સુધી સ્કૂલ માં કરી શકાશે
એડમિટ કાર્ડ 15 મી મેં ના રોજ અપલોડ થશે 25 અને 26 મેં ના રોજ પરીક્ષા લેવાશે બેઝિક રેજીસ્ટ્રેશન 30-11-18 થી 03-01-2019 સાંજે 5 વાગ્યા સુધીજરૂરી ડોક્યુમેન્ટ 29-01-19 ના રોજ અપલોડ કરવા ના રહેશે ફી ની ચુકવણી ને સિટી પસંદગી ના કોડ 29-01-19 થી 17-02-19 સુધી જનરેટ થશે ફાઇનલ રેજીસ્ટ્રેશન 21-02-19 થી 12-03-19 માં થશે#eduCT#eduCTApp#AIIMS#Examinations
112873 સીટો ખાલી રહી 1108 કોલેજો ની 222667 સીટો માંથી 109794 સીટો ભરાઈ #eduCT#eduCTApp
આગામી 6 થી 20 જાન્યુઆરી સુધી દેશભર માં લેવાનારી JEE મેઇન્સ પરીક્ષા ના કેન્દ્રો અંગે નું નોટિફિકેશન જાહેર કરાયું છે.
વિદ્યાર્થીઓ JEE મેઇન્સ ની વેબસાઈટ ઉપર જઈ ને પરીક્ષા ના કેન્દ્રો ની માહિતી માટે લોગ ઈન કરવાનું રહેશે ત્યાર બાદ રેજીસ્ટ્રેશન નંબર પાસવર્ડ અને સીક્યુરીટી કોડ નાખવાના રહેશે એક્સઝામિનેશન સ્લોટ ની લિંક પર ક્લિક કરવાથી પરીક્ષા કેન્દ્ર શહેર અને શિફ્ટ ની માહિતી મળી રહેશે.#eduCT#eduCTApp#JEE#Mains#NTA
એશિયા ની ટોપ યુનિવર્સિટીઓ માં ભારત ની 6 સંસ્થા, IIT મુંબઈ એશિયા માં 33 માં ક્રમ ઉપર ગુણવત્તા યુક્ત યુનિવર્સિટીઓ અને સંસ્થાનો માં ભારત ત્રીજા ક્રમ ઉપર#eduCT#eduCTApp
ફી વધારા ને લઇ હોબાળો થતા આરોગ્ય વિભાગે ઠરાવ મંજુર કર્યો #eduCT #eduCTApp
હાલ સેમેસ્ટર ની પરીક્ષા માં 70 માર્ક માંથી 23 માર્ક પાસિંગ છે જે 32 ટકા હોવાથી હવે વધારો કરાઈ 40 ટકા કરાયા GTU ની બોર્ડ મિટિંગ માં નિર્ણય મંજુર થશે #eduCT#eduCTApp
વિદ્યાર્થીઓ વેબસાઈટ અને એન્ડ્રોઇડ એપ્લિકેશન બંને થી રજીસ્ટ્રેશન કરી શકશેનીચે ની લિંક ક્લિક કરવાથી ડાયરેક્ટ ઓપન થશે https://play.google.com/store/apps/details…#eduCT#eduCTApp
નીચે આપેલ લિંક થી ડાયરેક્ટ ઓપન થશે https://ntatpc.in/ #eduCT#eduCTApp
ઇજનેરી માં પ્રાઇવેટ કોલેજો માં 50% બેઠકો ખાલી #eduCT#eduCTApp
વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા પેહલા ત્યાં પ્રેકટીસ કરી સક્સે અંદાજિત 2697 સ્કુલ અને એન્જીનીરીંગ કોલેજ માં સેન્ટર ઉભા કરશે 1 સપ્ટેમ્બર 2018 થી દર શનિવાર રવિવાર ના દિવસે વિદ્યાર્થો ત્યાં જઈ ને પ્રેકટીસ કરી શકશેઆ સુવિધા નિઃશુલ્ક હશે એક એપ્લિકેશન ડેવલોપ કરવા માં આવશે જેના દ્વારા વિદ્યાર્થી પોતાનું નજીક નું ટેસ્ટ પ્રેકટીસ સેંટર જોઈ ને ત્યાં જઈ શકે ઓનલાઇન પરીક્ષા ના ફોરમેટ માં જ પ્રકટીસ ટેસ્ટ લેવાશે જેથી વિદ્યાર્થી તેના થી પૂરતા માહિતગાર થઇ જાઈ.#eduCT#eduCTApp#NTA#NEET2019
બેઠકો ખાલી રહેતા પ્રવેશ તારીખ 22 સુધી લંબાવાઈ #eduCT#eduCTApp
પ્રશ્નપત્ર ના આપતા આન્સર કી વિદ્યાર્થીઓ ચેક કરી સકતા નથી #eduCT#eduCTApp
મેડિકલ માં 22મી સુધી માં બે રાઉન્ડ પુરા કરવાનો આદેશ #eduCT#eduCTApp
સ્કૂલો માં હવે બીજું શૈક્ષણિકસત્ર 26 નવેમ્બર ના બદલે 19 નવેમ્બર થી શરૂઆત થશે
બીજો રાઉન્ડ 4 થી 10 ઓગસ્ટ નો #eduCT#eduCTApp
ભાવનગર જિલ્લા માટે ગુરૂ અને શુક્રવારે મેડિકલ કોલેજ ખાતે કેમ્પ
Á પ્રવેશ માટે સંભવિત ઉમેદવારોની યાદીમાં નામ હોવું જોઈએ મેડિકલ એજ્યુકેશનમાં હવે પછીના રાઉન્ડમાં પ્રવેશ મેળવી શકે તેવા સંભવિત ઉમેદવારોની યાદી વેબસાઈટ દ્વારા પ્રસિદ્ધ કરાઈ છે. જેમાં સમાવિષ્ટ હોય અને જેઓએ ભાવનગર જલ્લામાંથી ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવેલ હોય તેવા વદ્યાર્થીઓમાટે મેડિકલ કોલેજ ખાતે ડોમિસાઈલ સર્ટિફિકેટની ચકાસણી કરાશે. તા.2 અને 3 ઓગસ્ટના રોજ સવારે 10થી2 અને 4થી 6 કલાક દરમિયાન ઓડિટોરિયમ હોલ, સરકારી મેડિકલ કોલેજ, એસ.ટી. સ્ટેન્ડ પાછળ આધાર પુરાવાઓ સાથે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. ફોર્મ રજીસ્ટ્રેશન વેરિફિકેશનની પહોંચ, ડોમિસાઈલ સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મતારીખનો દાખલો સહિતના જરૂરી આધારો સાથે હાજર રહેવા ડોમિસાઈલ સર્ટિફિકેટ ચકાસણી સમિતિ દ્વારા જણાવાયું છે. #eduCT#eduCTApp
B.Sc. સેકન્ડ રાઉન્ડ પ્રવેશ કાર્યક્રમ જાહેર, 28મીથી પિન અપાશે #eduCT#eduCTApp
26 જુલાઈએ અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરાશે
140 વિદ્યાર્થી ડોમીસાઈલ ચકાસણી કરાવવા ન આવ્યા
25 વર્ષના ઇતિહાસમાં સીએ ફાઇનલ પરીક્ષાના પરિણામમાં ટોપ 50માં અમદાવાદના 13 વિદ્યાર્થી
CA ફાઈનલ ઓલ્ડ કોર્સનું અમદાવાદ સેન્ટરનું 27.67 % જ્યારે ન્યૂ કોર્સનું 38.46 % પરિણામ#eduCT#eduCTApp