26 મી સુધી ચાલશે રાજ્ય માં 377 કેન્દ્રો પર લેવાશે 1,57,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ડિપ્લોમા મેથ્સ વિષય અને 50 ટકા સાથે પાસ કર્યું હોવું જરૂરી
આવતી કાલ થી CBSE ની ધો 12 અને ધો 12 ની બોર્ડ ની પરીક્ષા દેશભર માં શરૂ થશે નવા નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ એ હોલ ટિકિટ પર વાલી ની સહી ફરજિયાત લેવી પડશે
MCI દ્વારા ગુજરાત માં નવી મેડિકલ કોલેજ ને મંજૂરી 150 બેઠકો વધશે
ધો. 12 સાઇન્સ ની પ્રેક્ટિકલ પરીક્ષા ના માર્ક્સ તે જ દિવસે અપલોડ કરવાની બોર્ડ ની સૂચના
કટ ઓફ ખુબ ઉંચુ જવાની સંભાવના ગત વર્ષ કરતા 2 લાખ કરતા વધુ ઉમેદવારો વધુ નોંધાયા 50 પર્સેન્ટાઇલ પ્રમાણે વધુ ઉમેદવારો પાસ ગુજરાત માં પણ મેરીટ ઉંચુ જશે #eduCT#eduCTApp
પેરા મેડિકલ માં 280 ખાલી પડેલી સરકારી બેઠકો માટે 18 મી થી રૂબરૂ પ્રવેશ પ્રક્રિયા #eduCT#eduCTApp
પીજી નિટ માટે 1.49 લાખ થી વધુ વિદ્યાર્થીઓ નું રજીસ્ટ્રેશન ગત વર્ષ કરતા 22 હાજર થી વધુ ફોર્મ ભરાયા કુલ 35000 થી વધુ મેડીકલ ની બેઠકો માટે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે #eduCT#eduCTApp
ધો. 10 અને ધો. 12 માં આ વર્ષે પરીક્ષા આપવા વાળા વિદ્યાર્થીઓ ની સંખ્યા વધશે હજુ સુધી આંકડો 17.50 લાખ ને પાર#eduCT#eduCTApp
30 મી માર્ચ ના રોજ ગુજકેટ લેવાશે 150000 થી વધુ સાયન્સ ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તેવી શક્યતા જૂની સેમેસ્ટર પદ્ધતિ ના વિદ્યાર્થી ઓ ને અંતિમ તક #eduCT#eduCTApp
મેડિકલ અને ડેન્ટલ માં પ્રવેશ માટે નીટ ના ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ 30 #eduCT
ડિગ્રી અને ડિપ્લોમા માં પાસિંગ માર્ક 28 ના બદલે 23 રહેશે GTU#eduCT#eduCTApp
MBBS માં ટ્રાન્સફર માઇગ્રેશન માટે હવે નીટ ના માર્ક્સ ગણાશે #eduCT#eduCTApp
આગામી માર્ચ 2019 ની ધો. 12 સાયન્સ ની પરીક્ષા માટે ના ફોર્મ 23-11 અને લેઇટ ફી 250 સાથે 3-12-2018 સુધી રહેશે ત્યાર બાદ કોઈ પણ સંજોગો માં ફોર્મ સ્વીકાર્ય નથી ફોર્મ માં સુધારો વધારો પણ તા.3-12-19 સુધી સ્કૂલ માં કરી શકાશે
એડમિટ કાર્ડ 15 મી મેં ના રોજ અપલોડ થશે 25 અને 26 મેં ના રોજ પરીક્ષા લેવાશે બેઝિક રેજીસ્ટ્રેશન 30-11-18 થી 03-01-2019 સાંજે 5 વાગ્યા સુધીજરૂરી ડોક્યુમેન્ટ 29-01-19 ના રોજ અપલોડ કરવા ના રહેશે ફી ની ચુકવણી ને સિટી પસંદગી ના કોડ 29-01-19 થી 17-02-19 સુધી જનરેટ થશે ફાઇનલ રેજીસ્ટ્રેશન 21-02-19 થી 12-03-19 માં થશે#eduCT#eduCTApp#AIIMS#Examinations
112873 સીટો ખાલી રહી 1108 કોલેજો ની 222667 સીટો માંથી 109794 સીટો ભરાઈ #eduCT#eduCTApp
આગામી 6 થી 20 જાન્યુઆરી સુધી દેશભર માં લેવાનારી JEE મેઇન્સ પરીક્ષા ના કેન્દ્રો અંગે નું નોટિફિકેશન જાહેર કરાયું છે.
વિદ્યાર્થીઓ JEE મેઇન્સ ની વેબસાઈટ ઉપર જઈ ને પરીક્ષા ના કેન્દ્રો ની માહિતી માટે લોગ ઈન કરવાનું રહેશે ત્યાર બાદ રેજીસ્ટ્રેશન નંબર પાસવર્ડ અને સીક્યુરીટી કોડ નાખવાના રહેશે એક્સઝામિનેશન સ્લોટ ની લિંક પર ક્લિક કરવાથી પરીક્ષા કેન્દ્ર શહેર અને શિફ્ટ ની માહિતી મળી રહેશે.#eduCT#eduCTApp#JEE#Mains#NTA
https://jeemain.nic.in/webinfo/Public/Home.aspx
એશિયા ની ટોપ યુનિવર્સિટીઓ માં ભારત ની 6 સંસ્થા, IIT મુંબઈ એશિયા માં 33 માં ક્રમ ઉપર ગુણવત્તા યુક્ત યુનિવર્સિટીઓ અને સંસ્થાનો માં ભારત ત્રીજા ક્રમ ઉપર#eduCT#eduCTApp
ફી વધારા ને લઇ હોબાળો થતા આરોગ્ય વિભાગે ઠરાવ મંજુર કર્યો #eduCT #eduCTApp
હાલ સેમેસ્ટર ની પરીક્ષા માં 70 માર્ક માંથી 23 માર્ક પાસિંગ છે જે 32 ટકા હોવાથી હવે વધારો કરાઈ 40 ટકા કરાયા GTU ની બોર્ડ મિટિંગ માં નિર્ણય મંજુર થશે #eduCT#eduCTApp
વિદ્યાર્થીઓ વેબસાઈટ અને એન્ડ્રોઇડ એપ્લિકેશન બંને થી રજીસ્ટ્રેશન કરી શકશેનીચે ની લિંક ક્લિક કરવાથી ડાયરેક્ટ ઓપન થશે https://play.google.com/store/apps/details…#eduCT#eduCTApp
નીચે આપેલ લિંક થી ડાયરેક્ટ ઓપન થશે https://ntatpc.in/ #eduCT#eduCTApp
ઇજનેરી માં પ્રાઇવેટ કોલેજો માં 50% બેઠકો ખાલી #eduCT#eduCTApp
વિદ્યાર્થીઓ ઓનલાઇન પરીક્ષા પેહલા ત્યાં પ્રેકટીસ કરી સક્સે અંદાજિત 2697 સ્કુલ અને એન્જીનીરીંગ કોલેજ માં સેન્ટર ઉભા કરશે 1 સપ્ટેમ્બર 2018 થી દર શનિવાર રવિવાર ના દિવસે વિદ્યાર્થો ત્યાં જઈ ને પ્રેકટીસ કરી શકશેઆ સુવિધા નિઃશુલ્ક હશે એક એપ્લિકેશન ડેવલોપ કરવા માં આવશે જેના દ્વારા વિદ્યાર્થી પોતાનું નજીક નું ટેસ્ટ પ્રેકટીસ સેંટર જોઈ ને ત્યાં જઈ શકે ઓનલાઇન પરીક્ષા ના ફોરમેટ માં જ પ્રકટીસ ટેસ્ટ લેવાશે જેથી વિદ્યાર્થી તેના થી પૂરતા માહિતગાર થઇ જાઈ.#eduCT#eduCTApp#NTA#NEET2019
બેઠકો ખાલી રહેતા પ્રવેશ તારીખ 22 સુધી લંબાવાઈ #eduCT#eduCTApp
પ્રશ્નપત્ર ના આપતા આન્સર કી વિદ્યાર્થીઓ ચેક કરી સકતા નથી #eduCT#eduCTApp
મેડિકલ માં 22મી સુધી માં બે રાઉન્ડ પુરા કરવાનો આદેશ #eduCT#eduCTApp
સ્કૂલો માં હવે બીજું શૈક્ષણિકસત્ર 26 નવેમ્બર ના બદલે 19 નવેમ્બર થી શરૂઆત થશે
બીજો રાઉન્ડ 4 થી 10 ઓગસ્ટ નો #eduCT#eduCTApp
ભાવનગર જિલ્લા માટે ગુરૂ અને શુક્રવારે મેડિકલ કોલેજ ખાતે કેમ્પ
Á પ્રવેશ માટે સંભવિત ઉમેદવારોની યાદીમાં નામ હોવું જોઈએ મેડિકલ એજ્યુકેશનમાં હવે પછીના રાઉન્ડમાં પ્રવેશ મેળવી શકે તેવા સંભવિત ઉમેદવારોની યાદી વેબસાઈટ દ્વારા પ્રસિદ્ધ કરાઈ છે. જેમાં સમાવિષ્ટ હોય અને જેઓએ ભાવનગર જલ્લામાંથી ડોમિસાઈલ સર્ટિફિકેટ મેળવેલ હોય તેવા વદ્યાર્થીઓમાટે મેડિકલ કોલેજ ખાતે ડોમિસાઈલ સર્ટિફિકેટની ચકાસણી કરાશે. તા.2 અને 3 ઓગસ્ટના રોજ સવારે 10થી2 અને 4થી 6 કલાક દરમિયાન ઓડિટોરિયમ હોલ, સરકારી મેડિકલ કોલેજ, એસ.ટી. સ્ટેન્ડ પાછળ આધાર પુરાવાઓ સાથે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. ફોર્મ રજીસ્ટ્રેશન વેરિફિકેશનની પહોંચ, ડોમિસાઈલ સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મતારીખનો દાખલો સહિતના જરૂરી આધારો સાથે હાજર રહેવા ડોમિસાઈલ સર્ટિફિકેટ ચકાસણી સમિતિ દ્વારા જણાવાયું છે. #eduCT#eduCTApp
B.Sc. સેકન્ડ રાઉન્ડ પ્રવેશ કાર્યક્રમ જાહેર, 28મીથી પિન અપાશે #eduCT#eduCTApp
26 જુલાઈએ અંતિમ મેરિટ લિસ્ટ જાહેર કરાશે
140 વિદ્યાર્થી ડોમીસાઈલ ચકાસણી કરાવવા ન આવ્યા
25 વર્ષના ઇતિહાસમાં સીએ ફાઇનલ પરીક્ષાના પરિણામમાં ટોપ 50માં અમદાવાદના 13 વિદ્યાર્થી
CA ફાઈનલ ઓલ્ડ કોર્સનું અમદાવાદ સેન્ટરનું 27.67 % જ્યારે ન્યૂ કોર્સનું 38.46 % પરિણામ#eduCT#eduCTApp
ICAIએ વેબસાઇટ પર સર્ક્યુલર જાહેર કર્યો
20મી સુધીમાં ડોમીસાઈલની ચકાસણી કરાશે
26,958 વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ કરાઈ
જુલાઈના અંતમાં પ્રવેશ કાર્યક્રમની જાહેરાત #eduCT#eduCTApp
મેડિકલની 3654, ડેન્ટલની 1125 બેઠકો છે
સેકન્ડ રાઉન્ડ 20થી 26 જુલાઈએ યોજાશે #eduCT#eduCTApp
BBA, BCA, B.Comમાં બીજા રાઉન્ડ પછી 12589 સીટ ખાલીઆજથી કોમર્સમાં પ્રવેશ વંચિતો માટે કાર્યવાહી થશે
#eduCT#eduCTApp
ડિપ્લોમા ઈજનેરીમાં નવું શૈક્ષણિક સત્ર ઓગસ્ટના બદલે 19 જુલાઈથી શરૂ થશે
વિદ્યાર્થીઓ ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ પ્રમાણે તૈયારી કરશે
GTUના નવી બેચના વિદ્યાર્થીઓને આ નિયમ લાગુ કરાશે#eduCT#eduCTApp
JEE મેઈન્સ અને NEET બંને પરીક્ષા વિદ્યાર્થી આપી શકશે, જેમાં સારા માર્ક્સ હશે તે ગણાશે
સીબીએસસીના સ્થાને હવે NTA પરીક્ષા લેશે, સંપૂર્ણપણે ઓનલાઈન જ ટેસ્ટ થશે #eduCTApp#eduCT
બીએસસી નર્સિંગ (એએનએમ-જીએનએમ), ફિઝિયોથેરપી, ઓર્થોટિક્સ, પ્રોસ્થેટિકસ, ઓપ્ટોમેટ્રી, ઓક્યુપેશનલ થેરપી, ઓડિયોલોજી, સ્પીચ લેંગ્વેજ સહિતની 15000થી વધુ બેઠકોની પ્રવેશ માટે પિન આપવાની, રજિસ્ટ્રેશન કાર્યવાહીનો આજે સોમવારથી પ્રારંભ થશે. એેક્સિસ બેન્કની નિર્ધારિત શાખામાંથી પિન અપાશે. પિન આપવાની કાર્યવાહી 10 જુલાઈ સુધી ચાલશે. ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી 11મી જુલાઈ સુધી ચાલશે. એક્સિસ બેન્કમાં 200 આપી પિન મેેળવી શકશે. પ્રવેશને લગતી સૂચના, હેલ્પસેન્ટરોની યાદીની વિગતો પ્રવેશ કમિટીની વેબસાઈટ પર મુકાઈ છેhttp://www.medadmgujarat.org
54469માંથી 32609ને સીટ એલોટમેન્ટ
મેડિકલ-ડેન્ટલ સહિતની વિવિધ વિદ્યાશાખાની બેઠકો પર પ્રવેશ માટેના નીટ- યુજી 2018ના પરિણામ આધારિત પ્રોવિઝનલ મેરિટ લિસ્ટને લઈને કોઈ પણ વાંધો હોય તો વિદ્યાર્થીઓ 29મી જૂન, શુક્રવાર સાંજે 4 વાગ્યા સુધીમાં વાંધા અરજી કરી શકશે.પ્રવેશ કમિટીના સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ગાંધીનગર સ્થિત મેડિકલ પ્રવેશ કમિટી ખાતે ફક્ત આધાર પુરાવાની નકલ સાથે જ અા રજૂઆત કરવાની રહેશે#eduCT#eduCTApp