Loading
Loading

CBSEમાં ધોરણ 1 અને 2માં ગુજરાતી ભણાવવું જ પડશે

CBSE, ICSE, IBબોર્ડના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિષય ફરજયાત બનાવવાનો નિર્ણય રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. 

નવા શૈક્ષણિક વર્ષથી ધોરણ 1 અને 2 માં વિદ્યાર્થીઓને ફરજયાત ગુજરાતી વિષય ભણાવવામાં આવશે.

 શિક્ષણ વિભાગે એક પરિપત્રમાં જણાવ્યું છે કે અંગ્રેજી માધ્યમની કેટલીક શાળાઓ માતૃભાષા ન ભણાવતી હોવાથી બાળકો ગુજરાતીના જ્ઞાનથી વંચિત રહે છે.

 જેના પગલે તમામ શાળામાં ગુજરાતી વિષય ફરજિયાત બનાવવામાં નિર્ણય કરાયો છે. SOURCE:db.com