Loading
Loading

B.Sc.માં પ્રથમ દિવસે 700 પીન વેચાયા,રજિસ્ટ્રેશન થયા.

ગુજરાત યુનિવસિૅટી ધ્વારા B.Sc.માં પીન વિતરણ ,રજિસ્ટ્રેશન અને ચોઈસ ફીલિંગ શરુ થતાં પ્રથમ દિવસે જ સારો પ્રતિસાદ સાંપડયો છે.   

આજે પહેલાા દિવસે જ 700 પીન વિતરણ થયેલ છે અને રજિસ્ટ્રેશન થયા.

જયારે 530 વિધાથીૅએ ચોઈસ ફિલીંગ પણ કરી.




source : Sandesh.in