Loading
Loading

B.Com અને B.Sc.માં આજથી પિન વિતરણની કાર્યવાહી

 બીકોમ, બીબીએ, બીસીએ સહિતની વિદ્યાશાખાની બેઠકો પર પ્રવેશ માટે પિન આપવાની કાર્યવાહીનો પ્રારંભ કરાશે. 

વિવિધ કોલેજો પરથી વિદ્યાર્થી પ્રવેશ માટેની પિન મેળવી શકશે. 

બીજી તરફ બીએસસી વિદ્યાશાખાની બેઠકો પર પ્રવેશ કાર્યવાહી અંતર્ગત બુધવારથી પિન આપવાની કાર્યવાહીનો પ્રારંભ થશે.


source:db.com