Loading
Loading

13 મેથી ઓનલાઇન ગુણ ચકાસણી ઓએમઆર કોપી માટે અરજી કરી શકાશે

ધોરણ 12 સાયન્સ અને ગુજકેટની પરીક્ષામાં ઓનલાઇન ગુણ ચકાસણી અને ઓએમઆર કોપી માટેની અરજી 13થી 19મે દરમિયાન કરી શકાશે.

 ધો. 12 સાયન્સ માટે avalokan.gseb.org વેબસાઇટ પર જવું, જ્યારે કે ગુજકેટના વિદ્યાર્થીઓએ gujcet.gseb.org પરથી લોગઇન કરવું.
 વિદ્યાર્થીઓ આ તારીખો ધ્યાનમાં રાખી ઓનલાઇન અરજી કરી નાખવી પડશે. 


source:db.com