Loading
Loading

ડિગ્રી ઇજનેરી માટે 14મે સુધી પિન વિતરણ કરવામાં આવશે, 45 ટકા હોવા ફરજિયાત

આ વર્ષે પરીક્ષા પૂરી થતાંની સાથે જ એન્જિનિયરિંગમાં ભરતી માટેની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઇ હતી. 

જેમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીએ 14 મે પહેલા કોટક મહિન્દ્રા બેંકમાં ફી ભરીને પિન નંબર મેળવવાનો રહેશે. 

આ માટે વિદ્યાર્થીને 45 ટકા હોવા ફરજિયાત છે. 

જ્યારે કે અમુક કિસ્સામાં પ્રેક્ટિકલ માર્કસને ઉમેરીને ફોર્મ ભરી શકાય છે. 

પરંતુ છેલ્લી તારીખ બાદ કોઇની પણ અરજી સ્વીકારાશે નહીં. 


source:db.com