Loading
Loading

ગુજકેટમાં બી ગ્રૂપના પર્સેન્ટાઈલ વધ્યા

ધોરણ-12 સાયન્સના ગુજકેટના પરિણામમાં પણ બી ગ્રૂપમાં વધુ પર્સેન્ટાઈલ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. 2017માં બી ગ્રૂપમાં 662 વિદ્યાર્થીએ 99 પર્સેન્ટાઈલ મેળવ્યા હતા. જ્યારે આ વર્ષે સંખ્યા વધીને 727 થઈ છે. એ ગ્રુપમાં 99 પર્સેન્ટાઈલ લાવનારા વિદ્યાર્થીઓ 2017ના 665થી ઘટીને 613 થયા છે. બી ગ્રુપના વિદ્યાર્થીઓનું ફોકસ નીટ હોવા છતાં વધુ પર્સેન્ટાઈલ આવ્યા છે. 



source:db.com