Loading
Loading

રાજયના 90000 વિધાથીઁ કાલે નીટ આપશે.

નેશનલ એલિજિબિલિટિ કમ એનટૅ્સ ટેસટ તા.6 ના રવિવારે લેવાશે.આ વષેઁ નીટ આપનાર ની સંખયામાં સવા બે લાખ વિધાથીઁનો વધારો થયો છે. દેશમાં 13,26,620 વિધાથીઁ નીટ માટે નોંધાયા છે. જયારે ગુજરાતમાં પણ  90000 વિધાથીઁ નીટ માટે નોંઘાયા છે.

source: sandesh.in