Loading
Loading

ડિગ્રી ઈજનેરીમાં પ્રથમ દિવસે 700નું રજિસ્ટ્રેશન

એસીપીસી દ્વારા અમદાવાદ સહિતના રાજ્યભરના 111 જેટલા સેન્ટરો પર 26મી એપ્રિલથી 14મી મે દરમ્યાન ઓનલાઈન રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ જમા કરાવવા માટેની કાર્યવાહી નિર્ધારિત કરવામાં આવી છે. 
બીજી તરફ 30મી એપ્રિલથી 16મી મે દરમિયાન નિર્ધારિત કરેલા હેલ્પ સેન્ટરો પરથી ફાર્મસીની બેઠકો પર પ્રવેશ માટે રજિસ્ટ્રેશન, ડોક્યુમેન્ટ જમા કરાવવા માટેની કાર્યવાહી રાખવામાં આવી છે. 

source : db.com