Loading
Loading

75000 વિદ્યાર્થી ગુજરાતમાંથી નીટ આપશે

75000 વિદ્યાર્થી ગુજરાતમાંથી નીટ આપશે. સમગ્રદેશમાંથી 1326620 વિદ્યાર્થી એમબીબીએસ પ્રવેશ માટે આ પરીક્ષા આપશે. ગત વર્ષે ગુજરાતમાંથી 60 હજાર વિદ્યાર્થીએ નીટ આપી હતી. આ પરીક્ષા 6 મેએ લેવાશે.

#source: db.com